Tuesday, January 28, 2020

Gujarati.Matrubharti.com

ગુજરાતી વાર્તાઓ, પુસ્તકો, નાટકો, કવિતાઓ, સંગીત, શો, કૉમેડી, ઓપન માઇક વાંચો અને જુઓ ફ્રીમાં

https://www.facebook.com/BKGuj/?modal=admin_todo_tour

https://gujarati.matrubharti.com/

Monday, September 23, 2019

Sunday, June 17, 2018

ઝવેરચંદ ભાઈ મેઘાણી ની બૂકો હવે વાંચો પ્લે-સ્ટોર પર થી તદ્દન મફત માં.

સૌરાષ્ટ્રની રસધાર ૧  : https://goo.gl/3dZNiR
સૌરાષ્ટ્રની રસધાર ૨  : https://goo.gl/MdHsUL
સૌરાષ્ટ્રની રસધાર ૩ : https://goo.gl/UEzbxz

સોરઠી બહારવટીયા - ભાગ પહેલોઃ https://goo.gl/uA3voF
સોરઠી બહારવટીયા - ભાગ બીજોઃ https://goo.gl/XKBxc7
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજોઃ  https://goo.gl/ZxusQL
સોરઠી સંતોઃ https://goo.gl/XhYosr
વસુંધરાનાં વહાલાં દવલાં : https://goo.gl/hNRVGz
સોરઠને તીરે તીરે : https://goo.gl/cBKZCU
કુરબાની ની કથાઓઃ https://goo.gl/Pcd9Q8
રા’ ગંગાજળીયો-૧: https://goo.gl/s81SSi
રા’ ગંગાજળીયો-૨: https://goo.gl/KZajEZ
વેવિશાળ-૧: https://goo.gl/B3HJJJ
વેવિશાળ-૨: https://goo.gl/MuUFjD
વેરાનમાં-૧ : https://goo.gl/tJjFPH
વેરાનમાં-૨ : https://goo.gl/bs1fS8
દાદાજી ની વાર્તાઃ https://goo.gl/CWuhwF
ડોશીમાં ની વાર્તાઓઃ https://goo.gl/iAGm89
એ આવસે(ટુંકી વાર્તા): https://goo.gl/3qDGrZ
ઝંડાધારી મહર્ષી દયાનંદઃ https://goo.gl/yodssb
પ્રભુ પધાર્યા-૧: https://goo.gl/rw9uJP
પ્રભુ પધાર્યા-૨: https://goo.gl/n96t2G
લાલકિલ્લાનો મુકદમોઃ https://goo.gl/wEGxU8
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧: https://goo.gl/xR6tXr
નરવીર લાલજી : https://goo.gl/vvZhXq
કંકાવટી-૧ :  https://goo.gl/8sj29A
કંકાવટી- ૨ : https://goo.gl/oRfS8o

Sunday, August 20, 2017

ગુજરાતી ભાષાની 30 ઉપયોગી વેબસાઈટ



માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાતી ભાષાની અને ગુજરાતી શીખવતી ઘણી ઉપયોગી વેબસાઈટો મળી રહેશે. અમારું કામ પણ તમને ગુજરાતીમાં માહિતી પહોચાડવાનું છે. તો આવો એવી વેબસાઈટો વિશે જાણીએ. નીચે આપેલ વેબસાઈટ પર સીધુ જવા તેમના નામ પર ક્લિક કરજો.

[1] Readgujarati.com :- 
- ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] Tahuko.com :-
- ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com :-
- રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com :-
ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com :-
- આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com :-
- ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

[7] Vmtailor.com :-
- ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.
આધ્યાત્મિક ક્ષેત્રે ગુજરાતનો ડંકો દેશ પરદેશ માં વગાડનાર દાદા ભગવાન વડોદરા ના જ હતા. તેમના બધાજ પુસ્તકો ઉપલબ્ધ છે. Free download. 

[8] Vicharo.com :-
- વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.

[9] Mitixa.com :-
- કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[10] Sheetalsangeet.com :-
- ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[11] Rankaar.com :-
- પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[12] Urmisaagar.com :-
- સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

[13] Cybersafar.com
- કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[14] Saurabh-shah.com :-
- જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[15] Jhaverchandmeghani.com :-
- રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

[16] Anand-ashram.com :-
- સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

[17] Adilmansuri.com :-
- કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

[18] Rajendrashukla.com :-
- જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

[19] Manojkhanderia.com :-
- કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[20] Pannanaik.com :-
- કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[21] Rameshparekh.in :-
- કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

[22] Harilalupadhyay.org :-
- સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[23] Gujaratisahityaparishad.org :-
- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

[24] Nirmishthaker.com :-
- સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.

[25] Vicharvalonu.com :-
- જાણીતા સામાયિક ‘વિગેરે

Thursday, March 9, 2017

Gujarati E-Books

http://www.sivohm.com/2015/11/my-gujarati-books-library.html


http://matrubharti.com/ebook/Gujarati/


http://www.ekatrafoundation.org/books/


http://dabhiraj.yolasite.com/pdf-maths-science.php

http://www.anand-ashram.com/books-published/


Monday, August 11, 2014

વિશ્વના શ્રેષ્ઠતમ સર્જકોના ૧૦૦૦ દુર્લભ પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળશે

http://gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-surat-library

ભારતના રામાયણ-મહાભારત સાથે વાત્સાયનનાં કામસૂત્રનો પણ સમાવેશઃ તમામ પુસ્તકો અંગ્રેજી ભાષામાં, ૧૮-૧૯મી સદીના પણ પુસ્તકો
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, સોમવાર
પુસ્તકો આંગળીનાં ટેરવે નહી પણ હવે આંખના પલકારે વંચાશે. પ્રિય પુસ્તકો વાંચવા માટે લાઇબ્રેરી સુધી ધક્કા ખાવાની કે રીન્યુ કરવાની અથવા તો લેઇટ ભરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે હવે યુગ છે ઇ-બૂકનો સુરતમાં આગામી ૧૫મી ઓગષ્ટનાં પર્વ પર ઇ-લાઇબ્રેરીનો સોનેરી સૂર્ય ઉદય થઇ રહ્યો છે. આ ઇ-લાઇબ્રેરીમાં વિશ્વનાં મહાન સર્જકો દ્વારા લખાયેલા ૭૦ થી ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે.
ઇ-લાઇબ્રેરીનો વિચાર કરનાર નરેશ કાપડિયાએ કહ્યુ કે આજની યુવાપેઢી જેને આ દુર્લભ પુસ્તકો કદાચ હાર્ડકોપી રૃપે નસીબ થાય તેમ નથી. તેમના સુધી આ જ્ઞાાનખજાનો પહોંચાડવામાં એકમાત્ર આશય સાથે ઇ-લાઇબ્રેરી શરૃ કરાઇ છે. પ્રાર્થનાસંઘ ભદ્રાશ્રમ લાઇબ્રેરી સાથે ઇ-લાઇબ્રેરી સંયુક્ત રીતે જોડાશે. આ લાઇબ્રેરીમાં એરીસ્ટોટલ, પ્લેટો, શેક્સપીયર, જ્યોર્જ બર્નાડશો, માર્ક ટવેઇન, ટીજી વુડ હાઉસ, ટોલ્સટોય, હેનરીક ઇબસન, એમર્સન, શૈલી, કીટચ, રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજી તથા ભારતના રામાયણ અને મહાભારત પણ મળશે. આ એવા પુસ્તકો છે જેમાંથી ૮૦% થી વધારે બૂક ટેક્સબૂક બની છે. જેને વાંચીને-ભણીને લોકો મોટા થયા છે. જ્ઞાાનસભર બન્યા છે. આ પુસ્તકો અને સર્જકોની પ્રેરણાથી નવુ લખવા પ્રેરાઇ છે. ઇ-લાઇબ્રેરીના પુસ્તકોમાના કેટલાક પુસ્તકો હાર્ડકોપીમાં મળવા શક્ય નથી તેવા પણ છે. યુવાપેઢીને તેમની વિચારધારાને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું ખરબ બાંધવામાં આવ્યુ છે. જેનો દરેક વ્યકિત નિઃશુલ્ક લાભ લઇ શકશે. ૧૮મી અને ૧૯મી સદીના પુસ્તકો અઙીંથી પ્રાપ્ત થશે. હાલ ઇ-બૂકનો જમાનો છે બધુ જ નેટ દ્વારા થાય છે. ત્યારે ઇ-લાઇબ્રેરીથી ફાયદોએ થશે કે કાગળ બચશે. આ પુસ્તકોને વિદેશથી લાવવા માટેનો ખર્ચ પણ બચશે. ગમે ત્યારે વાંચો અને ન ગમ તો એક ક્લીક કરો એટલે ડિલિટ અને મોટાભાગના પુસ્તકો ૧ સ્મ્થી નીચેના છે એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. વળી, કોપી રાઇટ ફ્રી છે તેથી કાનુની અંતા પણ નથી. મોટી બેગમાં ૧૦૦૦ પુસ્તકો ભરવાની જરૃર નથી. સીડી કે પેનડ્રાઇવ અથવા મોબાઇલમાં પણ આ જ્ઞાાન ખજાનો તમે રાખી શકો છો. સુરતની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થા અને લાઇબ્રેરીમાં આ ૧૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવશે તથા તેનો પ્રચાર થાય તેવા પ્રયાસો કરાશે.

આ રીતે મેળવી શકશો પુસ્તક
- prarthnasangh.elib@gmail.com એડ્રેસ પર સાદો મેઇલ મોકલો
- તમારી પાસે ૧૦૦૦ બૂકનું લીસ્ટ આપશે.
- બૂકનું સિલેકશન કરી ફરી એજ એડ્રેસ પર મેઇલ કરો.
- ૪૮ કલાકમાં પુસ્તક તમારી પાસે હશે